50+ Latest Attitude Shayari gujarati | વલણ શાયરી ગુજરાતી

Attitude Shayari Gujarati : If you are looking for the we will share with you the most beautiful and popular gujarati attitude quotes. Best gujarati attitude status, best attitude quotes for marathi, Cute Gujarati Shayari Status, વલણ શાયરી ગુજરાતી, વલણ સ્થિતિ ગુજરાતી, ગુજરાતી વલણ અવતરણ, One Liner Gujarati Status, attitude status in Gujarati, Boys attitude shayari gujarati, 2 line Gujarathi attitude quotes status to share this Attitude Shayari gujarati to your friends and family members also share this gujarati attitude shayari in your social media platforms..

Gujarati Attitude Status

જીવન પ્રત્યેનો આપણો અભિગમ જીવનનો આપણા પ્રત્યેનો અભિગમ નક્કી કરે છે!

ઓળખાણ તો બહુ મોટી છે વ્હાલા પણ દેખાડો કરવો એ અમારી આદત નથી!

આપણે માત્ર સફળતાઓથી ઉપર જ નહીં, પણ નિષ્ફળતાઓમાંથી પણ આગળ વધતા શીખવું જોઈએ!

attitude shayari gujarati boy

Gujarathi shayari attitude

યાદ રાખો, તમારી વર્તમાન પરિસ્થિતિ એ તમારું અંતિમ મુકામ નથી!

મૂર્ખાઓ પાસેથી પ્રશનશા સાંભળવા કરતા, બુદ્ધીમાન ની ડાટ સાંભળવી વધારે બેતર છે!

ગુલામી કરીએ તો માં બાપ ની કરીયે વાલા બાકી દુનિયા માટે તો કાલેય કિંગ હતા અને આજે પણ કિંગ છીએ!

મને મારી લાગણીઓ રોકી રાખે છે, બાકી રમત રમતા તો મને પણ આવડે જ છે!

તમે મારી ભૂલોને એ સમજીને ભૂલી જજો કે તમે મારું ઉખાડી પણ શું શકશો!

વાત કરવા માં થોડી વિનમ્રતા રાખવી હો, બાકી બત્રીસી હાથ માં આવતા વાર ના લાગે…

દીકરી અને ગાય દોરે ત્યાં જાય પણ જો દાદાગીરી કરો તો સામી પણ થાય!

ભૂતકાળ ભલે યાદ ન હોય, પણ એ શબ્દો ચોક્કસ યાદ હશે.!

જીવનમાં ખુશ રહેવા માટે, ક્યારેક ભૂલવું ખૂબ જ જરૂરી છે!

નખરા તો સાધારણ છોકરીયું ના હોય સાહેબ બાકી સિંહણ ના તો કાયમ તોફાન જ હોય!

મને જરા પણ ફર્ક નથી પડતો કે લોકો મારા વિશે શું વિચારે છે, મારી જીંદગી મારી મરજી થી ચાલે છે, નહીં કે કોઈ નાવિચારો થી નહી!

attitude shayari In gujarati

attitude shayari gujarati

વલણ એ એક નાની વસ્તુ છે જે મોટો ફરક પાડે છે!

માનું છું કે મારામાં બાદશાહ જેવી કોઈ વાત નથી, પણ મારા જેવું બનવાની કોઈ બાદશાહની પણ ઔકાત નથી!

શાંત સમજીને ઓલવવાની કોશિશ ના કરશો, જો ભડક્યો ને તો રાખ કરી નાખીશ!

હું તને બ્લોક નહીં કરું, પણ હું તને એ જરૂર દેખાડીશ કે તે શું ગુમાવ્યું છે!

હકથી, આપશે તો તારી નફરત પણ કબુલ છે, ભીખમાં તો તારો પ્રેમ પણ નહીં!

હું બધું જ જાણું છું પણ ચુપ છું, કોઈ પોતાના મતલબ માટે કેટલી હદ વટાવે એ જોવ છું.!

દિલનો ખરાબ નથી હું સાહેબ બસ શબ્દોમાં થોડી શરારત લઈને ફરું છું.!

પોતાનું સાંભળું છું એટલે આજે પણ અડીખમ છું, બીજાનું સાંભળ્યું હોત તો ક્યારનો તૂટી ગયો હોત!

સમય મફત છે, પરંતુ તે અમૂલ્ય છે, તમે તેની માલિકી ધરાવી શકતા નથી, પરંતુ તમે તેનો ઉપયોગ કરી શકો છો. તમે તેને રાખી શકતા નથી, પરંતુ તમે તેને ખર્ચ કરી શકો છો, એકવાર તમે તેને ગુમાવી દીધા પછી તમે તેને ક્યારેય પાછું મેળવી શકતા નથી.!

આ દુનિયામાં ઘણા લોકો તો ફક્ત એક બીજા માટે જ બન્યા છે, જેમ કે હું!

ચહેરા તો બધાના યાદ જ છે સાહેબ “બસ” સમયની રાહ છે!

Motivational attitude quotes in gujarati

Gujarathi shayari attitude image

સમય માણસોને બદલતો નથી, સમય લોકોનો અસલી ચહેરો ઉજાગર કરે છે!

ખરાબ છિઍ ઍટલા માટે તો જિવિઍ છિઍ, સારા હોત તો આ દુનિયા આપણને જીવવા નો દેત.!

જો બકા, તારો એટીટ્યુડ અમને ના બતાવ, અમારું બ્લોક લીસ્ટ તારા ફ્રેન્ડ લીસ્ટથી મોટું છે!

Read More :- Love Status Gujarati

મૂછે વટ, ને કેડે કટારી, જામ હાથમાં, ને કલેજે ખુમારી, વચન વિવેકી, પૂરો ટેકી, મોત ભલે આવે હો બાપુ, પણ રેવુ કટમા, જીવવુ તો વટમા.!

શુ લખું હું મારી જિંદગી વિષે દોસ્તો, ઍ લોકોજ વિખૂટા પડી ગયા જે મારી જિંદગીજ હતા.!

ત્યાં માત્ર એક જ વસ્તુ છે જે સ્વપ્નને પ્રાપ્ત કરવાનું અશક્ય બનાવે છે. નિષ્ફળતાનો ડર.

ક્યારેય હાર ન માનો, ક્યારેય શરણાગતિ ન આપો, જાનવર સ્થિતિમાં જાઓ, ઉભા થાઓ અને તેને પૂર્ણ કરો..

બધી ઓળખાણ બાપ દાદા ના નામની નાચાલે, અમુક ઓળખાણ પોતાના નામ ની પણહોવી જોઈએ.!

અમારા થી નારાજ વિચારી ને થાજો સાહેબ કેમ કે, હવે અમેમનાવવાનું મૂકી દીધું છે…

પોતાનું સાંભળું છું એટલે આજે પણ અડીખમ છું, બીજાનું સાંભળ્યું હોત તો ક્યારનો તૂટી ગયો હોત!

જીવન એક પુસ્તક છે દરરોજ એક નવું પૃષ્ઠ, દર મહિનો એક નવો અધ્યાય છે અને દર વર્ષ એક નવી શ્રેણી છે!

Gujarathi Attitude Status Images

best gujarat shayari attitude

“સર્જન” માં કશું ખોટું નથી સિવાય કે તેઆપણી “દ્રષ્ટિ” માં હોય!

મને માફ કરી દેજે, કારણ કે હવે હું તને માફ નહીં કરી શકું!

તમારા દ્વેષીઓ સાથે દલીલ ન કરો, તમારી સફળતાથી તેમને મારી નાખો અને તમારા સ્મિતથી તેમને દફનાવી દો!

જો ભલાઈ વધુ હશે, તો આપણા પૌત્રો આપણા દુશ્મનો હશે.!

તું મને ખાલી બદનામ કરી શકે છો, બાકી બરબાદ તો હું તને કરવાનો છું.!

જો તમે જાણશો કે તમે રડો છો, તો આ દુનિયા તમને વધુ રડાવશે!

આપણો મૂડ હંમેશ માટે જે નક્કી કરે છે તે આપણું વર્તન છે, અન્યની ખુશામત નથી.!

ના કરો મારાથી પ્રેમ, આગ છું હું, રાખ થઇ જશો તમે!

જેઓ માનસિક રીતે કામ નથી કરતા તેઓ જીવનમાં સફળ થતા નથી!

જેમ જેમ પ્રશ્નની ફિલસૂફી વધે છે તેમ તેમ તમને નફરત કરનારા દુશ્મનોની સંખ્યા પણ વધતી જાય છે!

હું બધું જ જાણું છું પણ ચુપ છું, કોઈ પોતાના મતલબ માટે કેટલી હદ વટાવે એ જોવ છું!

ઉંમર ની સાથે વિરોધીઓ વધે તો સમજી લેવુ સાહેબ કે સિક્કા હજી આપડા જ પડે છે.!

Love Attitude Gujarai Quotes

Guzarati shayari attitude

જિંદગી ટૂંકી છે તેને એવા લોકો સાથે વિતાવો જે તમને હસાવે અને પ્રેમનો અનુભવ કરાવે.!

તારૂ જેટલુ અભીમાન છે એટલુ તો ખાલી મારૂ માન છે વાલા..

માણસની નજરમાં ઈર્ષ્યા એ સાપના પરવાળાના ઝેર કરતાં પણ વધુ ખતરનાક છે.!

અમારા જેવા ભોળા છોકરાઓએ જો દાદાગીરી શરુ કરી દીધી તો, આ સુંદર છોકરીઓને કોણ સાચવશે..

સ્પર્ધક કોણ છે તે ભૂલી જાઓ, તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરો અને યાદ રાખો કે તમારી સાથે કોણ છે.

નથી ”પૈસા” કે નથી ”ડોલર”, પણ, તમારા જેવા મિત્રો ના પ્રતાપે, ઊંચો છે કોલર.!

માન્યું કે એ કોઈ રાજાથી ઓછો નથી પણ એ રાજા જ શું જેની રાણી હું નથી!

ખરાબ છિઍ ઍટલા માટે તો જિવિઍ છિઍ , સારા હોત તો આ દુનિયા આપણને જીવવા નો દેત.!

કંઈક કરી બતાવો વાળા લોકો માટે આ દુનિયાનું કોઈપણ કાર્ય છે અસંભવ નથી!

મૂછે વટ, ને કેડે કટારી, જામ હાથમાં, ને કલેજે ખુમારી, વચન વિવેકી, પૂરો ટેકી, મોત ભલે આવે હો બાપુ, પણ રેવુ કટમા, જીવવુ તો વટમા.!

પ્રેમ થી કેશો તો જીવ પણ આપી દેશું, બાકી આ મૂંછ હોઠ ને છાંયો કરવા નથી રાખી!

આગ લગાડવી એ અમારો સ્વભાવ નથી પણ સાહેબ, અમારી પર્સનાલિટી જોઇને લોકો બળી જાય એમાં અમારો શુ વાંક!

Best Attitude Status In Gujarati
Gujarati best attitude shayari

જો તમારે મોટું થવું હોય તો નાનું વિચારવાનું બંધ કરો!

આખી જિંદગી નો સાર ૩ શબ્દો માજ સમાયેલો છે, જિંદગીનો ચાલતીજ રેહવાની!

આ દુનિયામાં ઘણા લોકો તો ફક્ત એક બીજા માટે જ બન્યા છે, જેમ કે હું!

બ્લોક કરીને બાળકો જેવી રમત અમે નથી રમતા, અમે તો સીધા દિલ માંથી જ કાઢી નાખીએ!

Thank you for visit and read this Attitude shayari gujarati quotes status. if you like this collection do share to your friends and family members…

Leave a Comment

Scroll to Top